ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / ટૉપ ન્યૂઝ / પાટણ

દાઉદપુરનીવાસી પાર્થવીબેન પંકજકુમાર સાધુનો જન્મદિવસ આનંદભેર ઉજવાયો

પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર ગામની વતની પાર્થવીબેન પંકજકુમાર સાધુને આજના જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. પરિવાર અને સગાસંબંધીઓ વચ્ચે ખુશીના માહોલમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

 

પાર્થવીબેનના જીવનમાં આજનો આ વિશેષ દિવસ નવા ઉત્સાહ, નવી આશાઓ અને ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત સાબિત થાય તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવે છે. તેઓ જીવનના દરેક ક્ષેત્રમાં સતત પ્રગતિ કરી સફળતાના શિખરો સર કરે અને પરિવાર તેમજ સમાજનું નામ ગૌરવ સાથે રોશન કરે તેવી શુભેચ્છાઓ આપવામાં આવે છે.

 

આ પાવન અવસરે કુળદેવી કમળા દેવી અને આશાપુરા માતાજીના અને ગોગા મહારાજ ના આશીર્વાદ હંમેશા પાથૅવી બેન પર વરસતા રહે,

 અને તેઓને દીર્ઘાયુષ્ય, સારા આરોગ્ય અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરવામાં આવે છે.

 

પરિવારજનો તરફથી દાદી વર્ષાબેન, દાદા ત્રિકમદાસ, ફઈ સીમાબેન, રવિનાબેન,ફુવા નિખિલ કુમાર અને હાદિક કુમાર ભાઈ અયાશભાઈ અને બહેન પ્રિસાબેન સહિત તમામ સગાસંબંધીઓ અને મિત્રવર્તુળ દ્વારા પાર્થવીબેનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

 

PANKAJ SADHU
News Creator
based in Patan
Followers
0
Total News Views
76