પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર ગામે પ્રજાપતિ મેહરીયા જેઠાબા પરિવાર ના કુળદેવી ચામુંડા માતાજી સધીસિકોતર અને ગોગા મહારાજ ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
ભુવાજી જીવાભાઈ જેઠાભાઈ
ભુવાજી વિનોદભાઈ જેઠાભાઈ
સમીના દાઉદપુર ગામે ચામુંડા માતાજીસધી સિકોતર અને ગોગા ની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા અને કરી રાતે રમેલ નુ ભવ્ય આયોજન કરવામા આવીયુ હતુ 30 થી વધુ કુવાસીઓને લાણી વિતરણ કરવા મા આવીયુ હતુ
ભક્તો દ્વારા ભુવાજી જીવાભાઈ જેઠા ભાઈ અને વિનોદ ભાઈ જેઠા ભાઈ નુ ભવ્ય સ્વાગત કરવા આવીયુ હતુ
દાઉદપુર માં ચામુંડા માતાજી સધી સિકોતર અને ગોગા મહારાજ નો ભવ્ય ધાર્મિક મહોત્સવ..
પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર ગામે આજરોજ ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. ચામુંડા માતાજી સધી સિકોતર માતાજી અને ગોગા મહારાજ આશીર્વાદથી ફોટો પ્રાણ પ્રતિષ્ઠા અને જાતર નો હવે આયોજન કરવામાં આવ્યું હતું
ગ્રામજનો વચ્ચે સમગ્ર ગામ ભક્તિમય બની ગયું હતું. સાથે જ કુવાસીઓ માટે લાણી વિતરણ કરવા મા આવીયુ હતુ
હવન અને રાત્રે રમેલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
સમી તાલુકાના દાઉદપુર ગામે આજે માતાજીના સાનિધ્યમાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.