સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત ગાંધીનગર જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો તથા નગરપાલિકાઓના જાહેર કરવામાં આવેલ પરિણામો
..
જિલ્લા પંચાયત ગાંધીનગર
ભારતીય જનતા પાર્ટી : ૨૫
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ :૦૩
કલોલ નગરપાલિકા
ભારતીય જનતા પાર્ટી : ૩૬
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ : ૦૮
કલોલ તાલુકા પંચાયત
ભારતીય જનતા પાર્ટી :૧૫
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ :૦૭
દહેગામ નગરપાલિકા
ભારતીય જનતા પાર્ટી : ૧૭
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ:૧૧
દહેગામ તાલુકા પંચાયત
ભારતીય જનતા પાર્ટી :૨૨
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ :૦૬
માણસા તાલુકા પંચાયત
ભારતીય જનતા પાર્ટી : ૨૪
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ : ૦૨