લાખણી તાલુકા પંચાયતમાં ૫૫ અને જિલ્લા પંચાયતમાં ૧૨ ઉમેદવારો વચ્ચે જંગ
કોંગ્રેસના એક પણ ઉમેદવારે ગદ્દારી ન કરતા દરેક બેઠક પર ભારે રસાકસી
લાખણી તાલુકામાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને ભારે રાજકીય ગરમાવો છવાયો છે ફોર્મ ભરવાના દિવસથી લઈને ફોર્મ પરત ખેંચવાના દિવસ સુધી સતત હાઈ વોલ્ટેજ ડ્રામા થતો રહ્યો.કોણ ફોર્મ ભરશે અને કોણ ઉમેદવાર તરીકે આવશે એની આતુરતાનો અંત આવ્યા પછી હવે કોણ ફોર્મ પરત ખેંચી લેશે જેને લઈને અનેકવિધ ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે ફોર્મ પરત ખેંચવાના દિવસે બપોરના ૩.૦૦ વાગ્યા સુધી લોકોમાં આતુરતા હતી કે કોણ ફોર્મ પરત ખેંચી લેશે ? એક ચર્ચા એવી પણ હતી કે કોંગ્રેસના કેટલાક ઉમેદવાર ફોર્મ પરત ખેંચી લેશે પણ એવું કશું થયું નહિ અને અંતે લાખણી તાલુકાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે હવે બધા જ ઉમેદવારો વિજયી બનવા માટે પ્રચારમાં જોડાઈ જશે અને ઉમેદવારોને પણ નક્કી થઈ ગયું કે આપણી સામે કોણ કોણ ચૂંટણી લડી રહ્યા છે હવે પ્રજા પર આધાર છે કે કોના પર વિશ્વાસનો કળશ ઢોળે છે.
બોક્સ
જિલ્લા પંચાયત બેઠક
(૧)આગથળા
●નાવીબેન દેવાજી પટેલ (કોંગ્રેસ)
●લલિતાબેન પ્રવિણજી સોલંકી (આપ)
●શોભાબેન સવજીભાઈ વાઘેલા(ભાજપ)
(૨) ઘાણા
●રેખાબેન ભરતભાઇ ચૌધરી (ભાજપ)
●સેજીબેન જીતાજી ચૌહાણ (કોંગ્રેસ)
(૩)લાખણી
●તેજીબેન પુનમાભાઈ ભીલ (ભાજપ)
●બબીબેન કરશનભાઈ મકવાણા (કોંગ્રેસ)
●જીવતબેન રાજાજી માજીરાણા (અપક્ષ)
(૪)મડાલ
●અજુજી વરજાગજી મકવાણા (કોંગ્રેસ)
●ધૂંખાજી નારણાજી ઠાકોર (ભાજપ)
(૫)મોટાકાપરા
●ભાવનાબેન પરબતભાઇ ચરમટા (ભાજપ)
●ભીખીબેન દેહળાજી મકવાણા (કોંગ્રેસ)
બોક્સ
તાલુકા પંચાયત બેઠકના ઉમેદવારો
(૧)આગથળા
●મમતાબેન જીગરભાઈ ઠાકોર (કોંગ્રેસ)
●રમીલાબેન જેલાજી સોલંકી (આપ)
●વિમુબેન નાનજીભાઈ ચૌધરી (ભાજપ)
(૨)દેતાલ ડુવા
●ગોમતીબેન હરદાસજી વાઘેલા (ભાજપ)
●બસુબેન નિલાજી વાઘેલા (કોંગ્રેસ)
●ભાવનાબેન હેમચંદજી મકવાણા (આપ)
(૩)ગણતા
●જોશનાબેન અચાજી ચાવડા (કોંગ્રેસ)
●દરિયાબેન પ્રતાપજી ચાવડા (ભાજપ)
(૪)જસરા
●ચમનાજી વરજંગજી રબારી (ભાજપ)
●બાળકાભાઈ પુનમાભાઈ રબારી (કોંગ્રેસ)
●હીરાભાઈ રૂપાજી પ્રજાપતિ (અપક્ષ)
(૫)કુડા
●ગુમાનસિંહ કાનસિંહ ઝાલા (ભાજપ)
●નાનજીભાઈ હરજીજી પ્રજાપતિ (કોંગ્રેસ)
(૬)લાખણી-1
●જયેશકુમાર હકમાભાઈ કરમટા (કોંગ્રેસ)
●નાનજીભાઈ તેજાભાઈ પટેલ (ભાજપ)
●સુરેશકુમાર ભેમાભાઈ પટેલ (આપ)
●જેસુંગજી જાલમસિંહ વાઘેલા (અપક્ષ)
●દિનાભાઈ પીરાભાઈ મહુડીયા (અપક્ષ)
(૭)લાખણી-2
●આસુબેન મુકેશભાઈ ચૌધરી (કોંગ્રેસ)
●ગોમતીબેન હડમતભાઈ પટેલ (ભાજપ)
(૮)લાલપુર
●દલુબેન જગતાભાઈ ભેદરૂ,ચૌધરી (કોંગ્રેસ)
●લાસુબેન મગનભાઈ પ્રજાપતિ (ભાજપ)
(૯)લવાણા
●ઈશ્વરભાઈ વાલાભાઈ પરમાર (કોંગ્રેસ)
●ડાયાભાઈ ભગવાનભાઈ ઘટાડ (આપ)
●વર્ધાભાઈ શંકરભાઇ ચૌહાણ (ભાજપ)
(૧૦)લીંબાઉ
●જ્યોતિકાબેન રમેશભાઈ પરમાર (ભાજપ)
●ધર્માંબેન દલાભાઈ ચૌહાણ (કોંગ્રેસ)
●જેબરબેન વિજાભાઈ મકવાણા (અપક્ષ)
(૧૧)મડાલ
●અંજનાબેન સુરેશભાઈ ચૌધરી (ભાજપ)
●રમકુબેન અમરાભાઈ ચૌધરી (કોંગ્રેસ)
(૧૨)પેપળુ
●કચરાજી સુરાજી ઠાકોર (ભાજપ)
●પ્રકાશજી ખેમાજી જગાણી (કોંગ્રેસ)
(૧૩)વાસણા-વાતમ
●જેહાજી મગનજી ગોહિલ (ભાજપ)
●દેવુસિંહ ઉકાજી રાજપુત (કોંગ્રેસ)
(૧૪)ચિત્રોડા
●કાજલબેન કમાજી ઠાકોર (ભાજપ)
●વર્ષાબેન તેજાભાઈ ચેલાણા (કોંગ્રેસ)
●સાકરબેન દાનાભાઈ રબારી (આપ)
(૧૫)ધુણસોલ
●કમીબેન હરચંદજી પટેલ (ભાજપ)
●ગીતાબેન રમેશજી કુકલ (કોંગ્રેસ)
(૧૬)ઘાણા
●રાધાબેન ઇશાજી પરમાર (કોંગ્રેસ)
●લાખાજી જલાજી વાઘેલા (ભાજપ)
(૧૭)જડિયાલી
●ઉમેદજી મફાજી પરમાર (કોંગ્રેસ)
●જેહળાજી ગલબાજી પરમાર (ભાજપ)
●સેધાજી મગનજી સોલંકી (આપ)
(૧૮)કમોડી
●મેનાબેન પરબતભાઇ આલ (કોંગ્રેસ)
●રેખાબેન કલ્યાણભાઈ ચેલાણા (ભાજપ)
(૧૯)મોટાકાપરા
●કમળાબેન જયંતીજી મકવાણા (આપ)
●ગીતાબેન અમિતકુમાર દેસાઈ (ભાજપ)
●રેખાબેન રમેશભાઈ રબારી (કોંગ્રેસ)
(૨૦)નાનાકાપરા
●ઇશ્વરજી હરચંદજી માજીરાણા (કોંગ્રેસ)
●રાયસિંગજી સગરામજી ચૌહાણ (ભાજપ)
(૨૧)નાંદલા
●રાહુલભાઈ કરશનભાઇ રજયા (ભાજપ)
●વસંતભાઈ ગણેશભાઈ ખટાણા (કોંગ્રેસ)
(૨૨)નાંણી
●ઈશ્વરભાઈ ભાથીભાઈ રબારી (કોંગ્રેસ)
●નરસિંહભાઈ કાનાભાઈ રબારી (ભાજપ)