ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / ટૉપ ન્યૂઝ / પાટણ

સમી-રાધનપુર હાઇવે પર ગંભીર અકસ્માત.બાઈક ચાલકનુ મોત

પાટણ :-

સમી-રાધનપુર હાઇવે પર ગંભીર અકસ્માત.બાઈક ચાલકનુ મોત 

સમી-રાધનપુર હાઇવે પર વરાણા નજીક ખોડિયાર હોટલ પાસે ગંભીર અકસ્માત સર્જાયો.બોલેરો કેમ્પર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત પીકઅપનુ ટાયર ફાટતા ડ્રાઈવર સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન બેકાબૂ બનેલી ગાડીએ બાઈક ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં બાઈક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો ઈજાગ્રસ્તને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સમીથી ધારપુર હોસ્પિટલ ખસેડાયો - જો કે સારવાર દરમિયાન બાઈક ચાલકનું મોત નિપજ્યું અકસ્માતમા અજાણ્યા વ્યક્તિનું મોત નિપજ્યું, મૃતકની ઓળખને લઇને પોલીસ તપાસ શરુ કરાઈ ઘટનાને પગલે સમી પોલીસે આગળની વધૂ તપાસ હાથ ધરી - 

રિપોર્ટ. પંકજ સાધુ , પાટણ

Administrator
News Creator
based in dsf
Followers
1
Total News Views
3,864