ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડિયા ધર્મ દર્શન સ્પોર્ટ્સ વર્લ્ડ યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન વિડીયો
ટૉપ ન્યૂઝ
હોમ / ટૉપ ન્યૂઝ / ગાંધીનગર

માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ડિજિટલ ભારતના સંકલ્પને સાકાર કરતાં ગુજરાતમાં ડિજિટલ કનેક્ટિવિટી મિશન અને સ્ટ્રેટેજિક ઈનિશિએટિવ્ઝને સંગીન કરવાની નવી દિશા મળશે

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ડિજિટલ ભારતના સંકલ્પને સાકાર કરતાં ગુજરાતમાં ડિજિટલ કનેક્ટિવિટી મિશન અને સ્ટ્રેટેજિક ઈનિશિએટિવ્ઝને સંગીન કરવાની નવી દિશા મળશે...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં એલન મસ્કની સ્પેસએક્સની સબસિડિયરી સ્ટારલિંક અને ગુજરાત સરકાર વચ્ચે પરસ્પર સહયોગ માટે લેટર ઓફ ઈન્ટેન્ટ (LoI) એક્સચેન્જ ગાંધીનગરમાં સંપન્ન…

રાજ્યવ્યાપી ડિજિટલ ઇન્ફ્રકાસ્ટ્રક્ચરની દિશામાં માઈલસ્ટોન સમાન આ પહેલ અન્વયે,
 

રાજ્યમાં ઓછું ટેલિકોમ નેટવર્ક અને કનેક્ટિવિટીની સમસ્યા ધરાવતા અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારોને ઈ-ગવર્નન્સ ફેસિલિટી કોમન -સર્વિસ સેન્ટરથી સાંકળી લઈને સરકારની સેવાઓ ઝડપી અને સરળતાએ પહોંચાડવાનું આયોજન.
 
 એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ સહિતના ટ્રાયબલ વિસ્તારોમાં રિલાયેબલ ડિજિટલ સર્વિસ ડિલિવરી સુનિશ્ચિત કરાશે.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો - શાળાઓ અને રાજ્યવ્યાપી ટેલિ-મેડિસિન સેન્ટર્સને સ્માર્ટ કનેક્ટિવિટીથી જોડીને સુદૃઢ અને ઝડપી આરોગ્ય અને શિક્ષણની સેવાઓ ઉપલબ્દ્ધ કરવાનું આયોજન.

 ગવર્મેન્ટ એજન્સીઝ, ગવર્મેન્ટ સ્કૂલ્સ-ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમનું કેપેસિટી બિલ્ડિંગ કરાશે.
 સરકારી શાળાઓ - પોર્ટ ફેસિલિટીઝ-વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી અને તમામ જિલ્લાઓના આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષને સાંકળી લેવાશે.

Administrator
News Creator
based in dsf
Followers
2
Total News Views
13,174