ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડિયા ધર્મ દર્શન સ્પોર્ટ્સ વર્લ્ડ યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન વિડીયો
ટૉપ ન્યૂઝ
હોમ / ટૉપ ન્યૂઝ / ગાંધીનગર

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં દેશમાં સુશાસન અને લોકકલ્યાણની જે સરવાણી વહી રહી છે, તેને વેગ આપવા માટે ગુજરાત સરકાર હંમેશા કટિબદ્ધ છે.

ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સાંસદ અને માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબની ગરિમામયી ઉપસ્થિતિમાં ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારના નાગરિકો માટે 'લોક દરબાર' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક રહીશો સાથે સીધો સંવાદ કરી તેમની રજૂઆતો અને પ્રશ્નોને સાંભળ્યા. 

જનતાની સુવિધાઓમાં વધારો કરી તેમના પ્રશ્નોનું ત્વરિત અને સુખદ નિરાકરણ લાવવું એ જ સરકારની પ્રાથમિકતા છે.

 

Administrator
News Creator
based in dsf
Followers
2
Total News Views
13,158