માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અમેરિકા પ્રવાસ; મુખ્યમંત્રીશ્રીએ ન્યૂયોર્કમાં જેપી મોર્ગન, ટિલમેન ગ્લોબલ હોલ્ડિંગ, ઉબર અને ગોલુબ કેપિટલના પ્રતિનિધિઓ સાથે
વન-ટુ-વન બેઠક યોજી, IBM રિસર્ચની મુલાકાત લીધી...
.jpeg)
???? અમેરિકાની આ મુલાકાતથી ગુજરાતમાં વૈશ્વિક રોકાણ અને અદ્યતન ટેક્નોલોજીના નવા દ્વાર ખુલશે
.jpeg)
???? ગિફ્ટ સિટીમાં વૈશ્વિક નાણાકીય સંસ્થાઓનો વધતો વિશ્વાસ, ધોલેરામાં ડેટા સેન્ટર અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નવી તકો મળશે
???? AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે સંશોધન સહયોગની દિશા મજબૂત થશે

➡️ મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાતથી રાજ્યના વિકાસ મોડેલમાં વૈશ્વિક રોકાણ, આધુનિક ટેક્નોલોજી, પોલિસી બેઝ્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, રિસર્ચ અને ઇનોવેશનના સમન્વય માટે પરસ્પર સહયોગની સંભાવનાઓ પ્રબળ બની છે.