ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડિયા ધર્મ દર્શન સ્પોર્ટ્સ વર્લ્ડ યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન વિડીયો
ટૉપ ન્યૂઝ
હોમ / મારું શહેર / ગાંધીનગર

મચ્છરજન્ય રોગો સામે ગુજરાતની અસરકારક કામગીરી; મેલેરિયામાં 45% અને ડેન્ગ્યુમાં 39%નો ઘટાડો

મચ્છરજન્ય રોગો સામે ગુજરાતની અસરકારક કામગીરી; મેલેરિયામાં 45% અને ડેન્ગ્યુમાં 39%નો ઘટાડો...

???? ગુજરાતનું ઘર-ઘર સર્વેલન્સ અભિયાન 6 કરોડ 51 લાખથી વધુ લોકો સુધી પહોંચ્યું

???? મચ્છરના અંદાજે 30 લાખ બ્રીડિંગ સ્થળોનો નાશ, 3 લાખ 21 હજાર ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું

???? 5,024 જળ ભરાવવાળા સ્થળોએ લાર્વા ખાનારી માછલીઓનો ઉપયોગ; વાહકજન્ય રોગોની સ્થિતિ પર દૈનિક, સાપ્તાહિક અને માસિક ધોરણે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે

???? વર્ષ 2025ના સપ્તાહ-33ની સરખામણીમાં આ વર્ષે ચિકનગુનિયાના કેસોમાં પણ 48.1%નો ઘટાડો

 

 

 

Administrator
News Creator
based in dsf
Followers
2
Total News Views
13,161