ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / ટૉપ ન્યૂઝ / બનાસકાંઠા

ઢીમા તાલુકા કોંગ્રેસ સમિતિમાં નવી નિમણૂંક

**ઢીમા તાલુકા કોંગ્રેસ સમિતિમાં નવી નિમણૂંક**

ઢીમા: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા તેમજ પ્રદેશ પ્રભારીશ્રીની મંજૂરીથી ધરણીધર તાલુકા કોંગ્રેસ સમિતિ, ઢીમામાં મંત્રી તરીકે ભરતભાઈ કરમશીભાઈ નાયક ની નિમણૂંક કરવામાં આવી છે.

આ નિમણૂંકને પગલે સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોમાં આનંદની લાગણી વ્યાપી છે. પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવામાં અને તાલુકા સ્તરે પાર્ટીના કાર્યક્રમોને ગતિ આપવા માટે આ નિમણૂંક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

નવી જવાબદારી સંભાળતા ભરતભાઈ નાયકે પાર્ટી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને સંગઠનને મજબૂત બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરવાની ખાતરી આપી

*અહેવાલ શ્રવણ સોલંકી ધરણીધર ઢીમા*

 

SHARVAN SOLANKI
News Creator
based in 91
Followers
0
Total News Views
631