બ્રેકિંગ ન્યૂઝ | શંખેશ્વર
ACB ની સફળ ટ્રેપ. સમી તાલુકામાં લાંચિયો તલાટી ઝડપાયો.
માટીકામ માટે માંગી હતી લાંચ. 70હજાર ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો લાંચિયો તલાટી
શંખેશ્વરમાં ACB ની સફળ ટ્રેપમાં લાંચિયો તલાટી રંગેહાથ ઝડપાયો
સમીના દુદખા ગ્રામ પંચાયતનો તલાટી હમીરભાઈ ઠાકોર ACB ના જાળમાં ફસાયો
માટી કામની પરવાનગી માટે રૂ.70 હજારની લાંચ માંગી હતી
ફરિયાદી જાગૃત નાગરિકની ફરિયાદ પરથી ગોઠવાયો છટકો

રાધે શોપિંગ આર્કેડ ખાતે લાંચ લેતા જ ACB એ ઝડપી લીધો
લાંચની રૂ.70 હજાર રકમ સ્થળ પરથી જ કબ્જે કરવામાં આવી
કાર્યવાહી બાદ લાંચિયા અધિકારીઓમાં ફફડાટનો માહોલ- ભ્રસ્ટાચાર અધિકારીને કરાયો બેનકાબ
ACB દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ
રિપોર્ટ. પંકજ સાધુ , પાટણ