ગ્રામીણ વિકાસ અને લોકસંસ્કૃતિના ગૌરવનું પ્રતીક...

પંચમહાલ જિલ્લાના જૂના નદીસર મુકામે નવનિર્મિત મુખ્ય પ્રવેશદ્વારનું તકતી અનાવરણ કરી
.jpeg)
વિધિવત લોકાર્પણ કર્યું અને સ્થાનિકો સાથે સંવાદ સાધ્યો.
આંતરમાળખાકીય સુવિધાઓના સુદ્રઢીકરણ સાથે ગામડાંઓનો સર્વાંગી વિકાસ
સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર નિરંતર કાર્યરત છે.
.jpeg)