ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડિયા ધર્મ દર્શન સ્પોર્ટ્સ વર્લ્ડ યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન વિડીયો
ટૉપ ન્યૂઝ
હોમ / મારું ગુજરાત / ગાંધીનગર

સરકાર અને ઉદ્યોગ જગતના સંયુક્ત પ્રયાસોથી આત્મનિર્ભર ગુજરાત અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત લીડ લેશે : મુખ્યમંત્રીશ્રી

ભાવનગર શિપ રિસાયક્લિંગ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સન્માન...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું શિપ રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ભાવનગર દ્વારા અલંગના શિપ રિસાયક્લિંગ ઉદ્યોગના વિકાસ માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ

દ્વારા જાહેર કરાયેલી નવી પોલિસી અને તેમાં અપાયેલી મહત્વપૂર્ણ રાહતો બદલ સન્માન કરવામાં આવ્યું...

ભાવનગર ખાતે શિપ રિસાયક્લિંગ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત સન્માન સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘રાષ્ટ્ર પ્રથમ’ અને સેવા-સમર્પણના ભાવ સાથે રાજ્ય સરકાર જનસેવા અને ઉદ્યોગ વિકાસ માટે સતત કાર્યરત...

મુખ્યમંત્રીશ્રીએ શિપ રિસાયક્લિંગ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરફથી મળતા સહકાર બદલ આભાર વ્યક્ત કરી ગુજરાતના ઔદ્યોગિક વિકાસની યાત્રામાં સતત સહભાગી બનવા આહ્વાન કર્યું...

 

Administrator
News Creator
based in dsf
Followers
2
Total News Views
18,399