T20 વર્લ્ડ કપ મા ભારત નો ધમાકેદાર રન નો સ્કોર
ભારતે ફાઇનલ મુકાબલા મેચ માં શાનદાર બેટિંગ કરતા 255 રનનો ટાર્ગેટ મૂક્યો.
ભારતીય બેસ્ટમેનૉ શરૂઆત થી જ ધમાકેદાર રણની બેટિંગ કરી અને ન્યૂઝીલેન્ડના બોલરો ઉપર દબાણ બનાવ્યું.
ભારત તરફથી સંજુ સેમસંગ,ઈશાન કિશન અને અભિષેક શર્મા એ ર્શાનદાર બેટિંગ કરી.
ન્યૂઝીલેન્ડ ની ટીમ મેં જીતવા માટે 256 રન બનાવવા પડશે.